નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો... વેબ સરિતા વેબ સરિતા: નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો...
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday, 24 June 2014

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો...


Image result for indian terrorist pic in mumbai

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો

જયારે માનવી થાય દુશ્મન માનવીનો …



ધર્મઝનૂન જયારે જયારે મૂકે છે માઝા
ઘવાય છે, હણાય છે નિર્દોષ ઝાઝા …



શું મુંબઈ કે શું દિલ્હી, કે હોય વારાણસી
આતંકના આંધળુકિયાથી પ્રજા છે ત્રાસી …



સમજાવે કોણ આ આતંકવાદીઓને
નથી શાંતિ આતંકથી અમને કે તમને …

કરીએ સૌ સાથે મળી પ્રભુને અભ્યર્થના
સંબંધો રહે શાંતિમય માનવ માનવના …

- નિરંજન મહેતા (મુંબઈ)
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.